World's Most Expensive Mango: ઉનાળો શરૂ થઈ ગયો છે અને દુકાનોમાં કેરીઓ દેખાવા લાગી છે. સમય જતાં વિવિધ કેરી બજારમાં આવશે અને લોકોને ટેસડો પડી જશે! બજારમાં કેરી 100 રૂપિયા પ્રતિ કિલોથી લઈને 400-500 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે મળતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિંમત લાખોમાં હોય? અમે વાત કરી રહ્યા છીએ મિયાઝાકી કેરી વિશે..