
Ahmedabad News : શહેરના ભાડજ વિસ્તારમાં ‘મિશન ફાઈવ મિલિયન વૃક્ષ’ અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો હતો તેમજ શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરીને ફ્લેગ-ઓફ કરી અમદાવાદને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલને