M

Middle East Peace

Gaza પર મોટો વળાંક,  હમાસ શસ્ત્રો છોડવા અને સત્તા સોંપવા તૈયાર

Gaza પર મોટો વળાંક, હમાસ શસ્ત્રો છોડવા અને સત્તા સોંપવા તૈયાર

Gaza શાંતિ પ્રક્રિયાને લઈને એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. ઇજિપ્તમાં અમેરિકી દૂત જેરેડ કુશનર અને હમાસના નેતાઓ વચ્ચે આશરે 90 મિનિટ સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હમાસે ગાઝાને નિઃશસ્ત્ર કરવાની અને ભવિષ્યમાં પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટિક સરકારને સત્તા સોંપવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

Growth Now News
ઇઝરાયલ-લેબનોન વચ્ચે 10 દિવસ માટે યુદ્ધવિરામ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- 'આ મેં રોકાવેલું 10મું યુદ્ધ છે'

ઇઝરાયલ-લેબનોન વચ્ચે 10 દિવસ માટે યુદ્ધવિરામ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- 'આ મેં રોકાવેલું 10મું યુદ્ધ છે'

Israel Lebanon Ceasefire Donald Trump 10 days: પશ્ચિમ એશિયામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા લોહિયાળ જંગમાં મોટો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે આગામી 10 દિવસ માટે સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમતિ સધાઈ છે. આ સીઝફાયર ગુરુવાર સાંજથી અમલમાં આવશે. ટ્રમ્પે આ સફળતાનો શ્રેય પોતે લેતા એક ચોંકાવનારો દાવો પણ કર્યો છે.  ટ્રમ્પે જાહેરાત કરી કે યુદ્ધવિરામ પૂર્વીય સમય મુજબ સાંજે 5 વાગ્યે શરૂ થશે. તેમણે તેનો શ્રેય લેતા કહ્યું કે તેમણે અત્યાર સુધીમાં નવ ય

Rupin Bakraniya