PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને આપી ‘Melodi’ ચોકલેટ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
PM Modi Melodi Chocolate Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. આ મુલાકાત પર મહત્વપૂર્ણ રાજદ્વારી ચર્ચાઓ વચ્ચે, એક ખૂબ જ રસપ્રદ અને રમુજી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને "પાર્લે મેલોડી" ચોકલેટનું પેકેટ ભેટમાં આપ્યું હતું, જેનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી...
Rupin Bakraniya