વિનેશ ફોગાટને મોટો ઝટકો: એશિયન ગેમ્સમાંથી બહાર, મીનાક્ષી ગોયતે સેમિફાઇનલમાં તેને 6-4થી હરાવી
વિનેશ ફોગાટે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો, પરંતુ વિનેશ એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી, અને પસંદગી ટ્રાયલ્સમાં મહિલાઓની 53 કિ.ગ્રા. સિરીઝની સેમિફાઇનલમાં હારી ગઈ. તેણીએ 53 કિ.ગ્રા. વર્ગમાં ભાગ લીધો હતો. તેણીએ હરિયાણાની જ્યોતિને 7-1 થી હરાવીને ટ્રાયલનો પહેલો રાઉન્ડ મોટા અંતરથી જીત્યો હતો.
Rupin Bakraniya