
INS Karwar: ભારતીય નૌકાદળના કારવાર નેવલ બેઝને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

Sagar Kavach: ભારતીય તટરક્ષક દળે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠે બે દિવસીય સંયુક્ત તટીય સુરક્ષા અભ્યાસ ‘સાગર કવચ’ યોજ્યો.

નવી બનાવવામાં આવેલી ‘પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’ અનુસાર, અમેરિકી સૈનિક કાર્યવાહી અને વિસ્તારમાં વધતા તણાવને કારણે આ મહત્વપૂર્ણ જળમાર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ રહેશે.

"ભારતીય નૌકાદળને મળ્યા નવા વાઇસ ચીફ! વાઇસ એડમિરલ અજય કોચરે ભારતીય નૌકાદળના ૪૮મા વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને આપી શ્રદ્ધાંજલિ. જાણો તેમના વિશેની ખાસ વાતો.