NEET Paper Leak Mastermind Arrested: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ 2026 (NEET-UG 2026) પેપર લીક કેસમાં CBI ને વધુ એક મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પુણેના સિનિયર બોટની ટીચર મનીષા ગુરુનાથ મંડારેની દિલ્હીથી ધરપકડ કરી છે. મનીષાને NEET-UG 2026 બાયોલોજી પેપર લીકનો કથિત માસ્ટરમાઈન્ડ કહેવામાં આવી રહી છે. મનીષા મંડારે પુણેના શિવાજીનગર સ્થિત મોર્ડન કોલેજ ઓફ આર્ટ્સ સાયન્સ...