Salman Khan: સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ "માતૃભૂમિ" ને સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ હવે જાહેર થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે. જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.