LPG સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો વધારો, આજથી જ નવા ભાવ લાગૂ
LPG Cylinder Price Hike: પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ફુગાવાની અસર શરૂ થઈ ગઈ છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આશરે ₹1,000નો વધારો કર્યો છે, જે 1 મે, 2026થી અમલમાં આવશે.
Growth Now News