Rajkot Navratri 2026 : નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘લવ જિહાદથી સાવધાન’ના સંદેશવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.