Assam Road Accident : આસામના કાઝીરંગા નજીક રોંગાજાન વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી ટ્રાવેલર ગાડી અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હોવાની વાત સામે આવી.