Kheda : ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં હડકાયા કૂતરાના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક હડકાયા કૂતરાએ અચાનક હુમલો કરી 18 લોકોને બચકાં ભર્યા.