Kartik Amavasya 2026: કારતક અમાસ 2026 અને દિવાળીની રાત્રે આ જગ્યાએ દીવો પ્રગટાવવાની પરંપરા છે. જાણો મંદિર, તુલસી, પીપળા અને મુખ્ય દરવાજે દીવો પ્રગટાવવાનું ધાર્મિક મહત્ત્વ.