Junagadh Road Accident : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં દાત્રાણા-મેંદરડા રોડ પર ગઈકાલે રાત્રે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.