પૂર્વ જજ યશવંત વર્મા સામેના ત્રણેય આરોપ સાબિત, તપાસ સમિતિનો રિપોર્ટ લોકસભામાં રજૂ
Yashwant Varma Inquiry Report: હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે રચાયેલી તપાસ સમિતિએ તેમના પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ પૂર્ણ કરી લીધી છે અને સમિતિએ બુધવારે (12 ઓગસ્ટ, 2026) સંસદના નીચલા ગૃહ, લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. તપાસ સમિતિના રિપોર્ટમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા પર લગાવવામાં આવેલા ત્રણેય આરોપો સાબિત થયા છે. તપાસ સમિતિએ ન્યાયાધીશ સામે લગાવવામાં...
Rupin Bakraniya