Gujarat Premonsoon Work: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.