J

Japan Record for Internet Speed

ઇન્ટરનેટનો નવો અધ્યાય! જાપાનનો નવો રેકોર્ડ, એક જ સેકન્ડમાં આખી નેટફ્લિક્સ લાયબ્રેરી ડાઉનલોડ

ઇન્ટરનેટનો નવો અધ્યાય! જાપાનનો નવો રેકોર્ડ, એક જ સેકન્ડમાં આખી નેટફ્લિક્સ લાયબ્રેરી ડાઉનલોડ

Japan News: જાપાની વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેટ સ્પીડ માટે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. મે 2025માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજીની (NICT) એક ટીમે 1.02 પેટાબિટ પ્રતિ સેકન્ડની ગતિ હાંસલ કરી છે. આ રેકોર્ડ સત્તાવાર રીતે 29 મે, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્પીડને સમજવી ખૂબ જ મુશ્કેલ હતી. 1.02 પેટાબિટ પ્રતિ સેકન્ડ એટલે કે, પ્રતિ સેકન્ડ 1 મિલિયન ગીગાબાઇટથી વધુ ડેટા ટ્રાન્સફર થાય છે. આ ઝડપે આખી નેટફ્લિક્સ લાઇબ્રેરી ફક્ત 1 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે. વધુમાં લાખો લોકો

Growth Now News