UAPA હેઠળ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, જૈશ-લશ્કર સાથે જોડાયેલા 23 લોકો આતંકવાદી જાહેર
UAPA Terrorist List 2026: દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા 23 લોકોને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. સરકારના જણાવ્યા અનુસાર આ તમામ વ્યક્તિઓ આતંકવાદી ભરતી, તાલીમ, નાણાંકીય મદદ, હથિયારોની સપ્લાય, સરહદ પાર...
Rupin Bakraniya