Jaggu Gang: જગ્ગૂ ભગવાનપુરિયા ગેંગ સાથે સંકળાયેલા હોવાના આરોપી અમૃત ડાલમને મોલ્ડોવાથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે. ભારત પહોંચતાની સાથે જ પંજાબ પોલીસે તેની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.