Jamnagar News: RSO જામનગર અને જામજોધપુર ડિવિઝનલ સ્ટોરને ISO 9001:2015 તથા ISO 10002:2018 પ્રમાણપત્ર પ્રાપ્ત
Jamnagar News: આ પ્રમાણપત્રો પ્રાપ્ત થવાથી બંને સ્ટોરની કામગીરીમાં ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન, કાર્યપદ્ધતિમાં પારદર્શિતા, સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ, કાર્યક્ષમતા તથા ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે.
Kunjan Shukal