ઈરાનની અમેરિકા અને ઇઝરાયેલને કડક ચેતવણી, ‘આગામી યુદ્ધ મિડલ ઈસ્ટ બહાર પણ ફેલાશે’
Middle East Tensions : ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બુધવારે અમેરિકા અને ઈઝરાયલ જેવા હરીફોને કડક ચેતવણી આપી છે. સૈન્યએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો ઈરાન સામે ફરીથી કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે, તો આગામી યુદ્ધ ફક્ત મધ્ય પૂર્વ પૂરતું મર્યાદિત રહેશે નહીં. ઈરાને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા પાલન નહીં કરે,...
Rupin Bakraniya