Middle East War: અમેરિકા ઈરાન વચ્ચે હવે યુદ્ધ વિરામ નામ પૂરતો રહ્યો છે. ગમે ત્યારે ફરી યુદ્ધ શરૂ થઈ શકે છે ત્યારે હવે ઈરાની સંસદના પ્રવક્તાએ અમેરિકાને ગર્ભિત ધમકી આપી છે. ઈરાની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ આજે મંગળવારે જણાવ્યું હતું કે જો ઈરાન પર ફરીથી હુમલો થશે, તો દેશ યુરેનિયમને 90% સુધી શુદ્ધ કરી શકે છે. 90% સ્તરના સંવર્ધિત યુરેનિયમને...