ગુજરાતની સ્ટાર્ટઅપની વૈશ્વિક સિદ્ધિ: અમેરિકાની Semtech સાથે મળીને બનાવશે Sabarmati-1 IoT પ્રોસેસર
ગાંધીનગર: ગુજરાતની ફેબલેસ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડ, નેક્સ્ટ જનરેશન લોરા-ઈનેબલ્ડ (LoRa-enabled) સિસ્ટમ-ઈન-પેકેજ (SiP) પ્લેટફોર્મના વિકાસ માટે Semtech Corporation સાથે સહયોગ કરી રહી છે. સેમટેક કોર્પોરેશન એ હાઇ-એન્ડ કન્ઝ્યુમર, એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ, કોમ્યુનિકેશન્સ અને ઔદ્યોગિક સાધનો માટે એનાલોગ અને મિક્સ્ડ-સિગ્નલ સેમિકન્ડક્ટર્સનું અગ્રણી US-કંપની છે.
આ જાહેરાત નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ખાતે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ના સીઈઓ...
Rupin Bakraniya