સેશેલ્સમાં ભારતની મોટી કૂટનીતિક સફળતા: PM મોદીની હાજરીમાં અનેક MoU પર હસ્તાક્ષર, UPI લાગુ કરવા સહમતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશેલ્સ મુલાકાત દરમિયાન ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથેની દ્વિપક્ષીય બેઠકમાં કૃષિ, આરોગ્ય, અવકાશ, ડિજિટલ પેમેન્ટ અને વિકાસ સહિતના અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયા હતા. સાથે જ સેશેલ્સમાં UPI સેવા શરૂ કરવા બંને દેશો વચ્ચે સહમતિ પણ બની છે.
Rahul Desai