દેશ માટે સર્વોચ્ચ બલિદાન... વીર શહીદ દયાતર ભરતકુમાર કરણાભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
જૂનાગઢ: દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા અને માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ દયાતર ભરતકુમાર કરણાભાઈને તેમના વતન પિખોર ગામે સંપૂર્ણ લશ્કરી સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા પરિવારજનો, ગ્રામજનો, પૂર્વ સૈનિકો, ભારતીય સેનાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી....
Rupin Bakraniya