I

Indian Football

Jamshedpur: FCમાં મોટો ફેરફાર, Tata Steel બાદ હવે Churchill Brothersના હાથમાં ક્લબની માલિકી

Jamshedpur: FCમાં મોટો ફેરફાર, Tata Steel બાદ હવે Churchill Brothersના હાથમાં ક્લબની માલિકી

Jamshedpur:  ભારતીય ફૂટબોલ જગતમાં એક મોટા બદલાવના સમાચાર સામે આવ્યા છે. Jamshedpur FC હવે નવા મેનેજમેન્ટ હેઠળ એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યું છે. Tata Steelએ Jamshedpur Football & Sporting Pvt. Ltd.માં પોતાની equity shares Churchill Brothers Football Clubને માત્ર ₹100ના token consideration પર ટ્રાન્સફર કરવાની સંમતિ આપી છે. જોકે, આ ટ્રાન્સફર AIFFના નિયમો અને જરૂરી મંજૂરીઓને આધીન રહેશે.

Rahul Desai
65th Subroto Cup: 18 ઓગસ્ટથી શરૂ થશે, 107 ટીમો વચ્ચે ટક્કર

65th Subroto Cup: 18 ઓગસ્ટથી શરૂ થશે, 107 ટીમો વચ્ચે ટક્કર

65th Subroto Cup: પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટની 65મી આવૃત્તિનો પ્રારંભ 18 ઓગસ્ટ 2026થી થશે. આ ટુર્નામેન્ટમાં ત્રણ કેટેગરીમાં કુલ 107 ટીમો ભાગ લેશે. નવી દિલ્હી NCR અને બેંગલુરુ ખાતે યોજાનારી આ સ્પર્ધા 24 સપ્ટેમ્બર સુધી ચાલશે.

Rahul Desai
પરિમલ નથવાણીએ GSFAની 48મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી

પરિમલ નથવાણીએ GSFAની 48મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી

ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી રહ્યા છે.

Rupin Bakraniya