I

India-UAE Relations

ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, તેલ અને 5 અબજ ડોલરના રોકાણના કરારો પર હસ્તાક્ષર થયાં,  પીએમ મોદીએ કહ્યું, "આ મારું બીજું ઘર છે"

ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, તેલ અને 5 અબજ ડોલરના રોકાણના કરારો પર હસ્તાક્ષર થયાં,  પીએમ મોદીએ કહ્યું, "આ મારું બીજું ઘર છે"

PM Modi UAE Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) યુએઈની મુલાકાતે પહોંચ્યા અને આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, ક્રૂડ ઓઇલ અને રોકાણ સહિત અનેક મોટા કરારો પર હસ્તાક્ષર થયા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે યુએઈ તેમના માટે બીજા ઘર જેવું છે. આ લાગણી મારા જીવનનો એક અમૂલ્ય રત્ન છે. આજે, મને તમારા વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો. આ ભારતના લોકો માટે સન્માનની વાત છે. ભારત દરેક મુશ્કેલ સમયમાં UAE ની સાથે ઉભું રહેશે. UAE ની મુલાકાત દરમિયાન PM મોદીએ શું કહ્યું અ

Rupin Bakraniya