Independence Day 2026: ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશભરમાં તિરંગો ફરકાવવામાં આવે છે, દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? ભારતની આઝાદી સાથે જોડાયેલી આ તારીખ પાછળ ઐતિહાસિક અને રાજકીય બંને...