IND vs Japan T20I: ભારતીય ક્રિકેટ માટે 22 સપ્ટેમ્બરનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. ટીમ ઈન્ડિયા આજે જાપાન સામે તેના ઘરઆંગણે પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતરવાની છે.