Crude Oil 90-Day Low: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાડી દેશોના બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 27 ટકાથી વધુ અને અમેરિકાના WTI ક્રૂડમાં લગભગ 24 ટકાનો ઘટાડો થયો.