ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે શુભમન ગિલ સહિત ત્રણ ખેલાડીઓ નોમિનેટ
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જૂન 2026ના ICC Men's Player of the Month એવોર્ડ માટે ભારતના કેપ્ટન શુભમન ગિલ, બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મોસાદ્દેક હુસૈન અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર નાથન સ્મિથના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે એકમાત્ર ટેસ્ટમાં 126 રનની સદી ફટકારી હતી, જ્યારે વનડે...
Rupin Bakraniya