Asian Games 2026: આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સોમવાર સુધીમાં ભારતે કુલ 6 મેડલ (4 સિલ્વર, 2 બ્રોન્ઝ) જીત્યા છે.