Rose Petals Benefits: ગુલાબનું ફૂલ તેની સુંદરતા અને સુગંધ માટે જાણીતું છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર સજાવટ પૂરતો મર્યાદિત નથી. ગુલાબની પાંખડીઓમાંથી ગુલકંદ અને ગુલાબજળ બનાવવામાં આવે છે.