Covid New Variant PJ.2.1: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ PJ.2.1ને લઈને દુનિયાભરમાં ચર્ચા તેજ બની છે. વૈજ્ઞાનિકોએ તેને ‘સોલ્ટેશન વેરિઅન્ટ’ તરીકે ઓળખાવ્યો છે.