Emraan Hashmiની આગામી ફિલ્મ "ગનમાસ્ટર G9"ના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે. હવામાં લટકતી એક SUV કાર નીચે પડી ગઈ. સેટ પર ક્લાઈમેક્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું.