G

Gujarat Technology.

ગુજરાતને AI અને ડેટા સેન્ટર હબ બનાવવાની દિશામાં મોટું પગલું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતને AI અને ડેટા સેન્ટર હબ બનાવવાની દિશામાં મોટું પગલું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ગુજરાતને દેશનું અગ્રણી હાઇપરસ્કેલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર હબ બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે **'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029'**નું લોન્ચિંગ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલી આ પોલિસી દ્વારા રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષવા, રોજગારીની નવી તકો ઊભી કરવા અ

Rahul Desai