મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન, 28 દિવસ ચાલશે ખાસ ઝુંબેશ
Gujarat Police Surakshit Shakti Campaign: ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં...
Rupin Bakraniya