ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ: રૂ 2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી
Gujarat Industrial Projects Approval 2026: મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાત સરકારે આજે સોમવારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ ₹2,999 કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન આ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી.
ઔદ્યોગિક નીતિ-2015 દ્વારા રોકાણ અને...
Rupin Bakraniya