G

Gujarat Earthquake

Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો, 2.8ની તીવ્રતા નોંધાઈ અને ભચાઉથી 8 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો, 2.8ની તીવ્રતા નોંધાઈ અને ભચાઉથી 8 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

Kutch Earthquake : કચ્છ જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ચર્ચા જોવા મળી હતી. રાત્રે 12:54 કલાકે ધરતી ધ્રૂજવાનો અનુભવ થયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ.

Vivek Shah
કચ્છમાં થોડા જ મિનિટોના અંતરે ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ભયનો માહોલ

કચ્છમાં થોડા જ મિનિટોના અંતરે ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ભયનો માહોલ

ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુરુવારે બપોરે થોડા જ મિનિટોના અંતરે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર સૌથી વધુ 3.6ની તીવ્રતા નોંધાઈ હતી. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી.

Rahul Desai