ગુજરાતમાં TDOની મોટી બદલી: 30 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી, 8 નવા અધિકારીઓની નિમણૂક
ગાંધીનગર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. 19 ઓગસ્ટ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા 30 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના 8 અધિકારીઓને TDO તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે. સરકારના...
Rupin Bakraniya