Vadnagar Hatkeshwar Temple: ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરને ધાર્મિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.