operation Sagar Kavach દેશના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) દ્વારા ગુજરાત અને દમણ-દીવમાં ‘સાગર કવચ-02/2026’ કવાયત યોજવામાં આવી હતી.