Gujarat Local Body Elections October 2025: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ઓક્ટોબર-2025ની સામાન્ય ચૂંટણી તેમજ પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત ઓખા...