વિદેશમાં કોકરોચ જનતા પાર્ટીની ગૂંજ, આ 4 દેશોમાં સૌથી વધુ સર્ચ થયો; ‘Melody’એ તોડ્યો રેકોર્ડ
Cockroach Janata Party: આ અઠવાડિયે ભારતમાં વાયરલ થયેલા બે શબ્દો - "કોકરોચ જનતા પાર્ટી" અને "મેલોડી", હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. ગૂગલ ટ્રેન્ડ્સના ડેટા અનુસાર, બંને શબ્દો વિદેશમાં મોટાપાયે સર્ચ કરવામાં આવ્યા હતા.
Growth Now News