
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2026ના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક નાણાકીય બજારો પર જોવા મળી રહી છે. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે કિંમતી ધાતુઓમાં દબાણ જોવા મળ્યું હતું. MCX પર સોના અને ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોમાં વધેલી અનિશ્ચિતતાને કારણે સોનામાં આશરે 1 ટકા જ્યારે ચાંદીમાં 1.65 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોનાનો ભાવ...

Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બુધવારે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. સુરક્ષિત રોકાણની વધતી માંગ અને કેન્દ્રીય બેંકોની સતત ખરીદીથી કિંમતી ધાતુઓને સપોર્ટ મળ્યો છે. બીજી તરફ, રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારીના મહત્વપૂર્ણ આંકડા પર છે, જે ફેડરલ રિઝર્વની આગામી વ્યાજદર નીતિ અંગે સંકેત આપી શકે છે.

Gold Silver Price Today: વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ પર દબાણ અને મોંઘવારી ઘટવાની આશંકા વચ્ચે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. **ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)**ના આંકડા અનુસાર, અઠવાડિયા દરમિયાન 24 કેરેટ સોનાના ભાવમાં ₹6,761નો વધારો થયો છે. 24 કેરેટ સોનું ₹1.49 લાખને પાર 24 કેરેટ સોનાનો ભાવ અઠવાડિયાની શરૂઆતના ₹1,42,860 પ્રતિ 10 ગ્રામથી...

Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે, આ કિંમતી ધાતુઓ દરરોજ સસ્તી થઈ રહી છે. અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે મલ્ટી કોમોડિટી એકસચેન્જ (MCX) પર ટ્રેડિંગ શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. ચાંદીના વાયદાના ભાવ રૂ. 2.22 લાખ પર પહોંચ્યા હતા, જ્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 1.44 લાખ પર પહોંચી ગયો હતો.

Gold Silver Price Today: આજે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ ડિલિવરી માટે સોનાના ભાવ MCX પર ₹1,400થી વધુ ઘટ્યા છે. જુલાઈ ડિલિવરીવાળી ચાંદીના ભાવ લગભગ ₹8,000 પ્રતિ કિલોગ્રામ ઘટ્યા છે.