સોના-ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો, જુઓ લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today: આજે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ ડિલિવરી માટે સોનાના ભાવ MCX પર ₹1,400થી વધુ ઘટ્યા છે. જુલાઈ ડિલિવરીવાળી ચાંદીના ભાવ લગભગ ₹8,000 પ્રતિ કિલોગ્રામ ઘટ્યા છે.
Growth Now News