શરૂઆતમાં તેજી બાદ સોના-ચાંદીના ભાવ ગગડ્યાં, જાણો લેટેસ્ટ ભાવ
Gold Rate: ભારતમાં સોના અને ચાંદીના ભાવ શરૂઆતમાં મંગળવાર, 12 મે, 2026ના રોજ વધ્યા હતા, પરંતુ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. મધ્ય પૂર્વમાં વધતો તણાવ, ડોલરમાં મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, આ બધું બુલિયન માર્કેટમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.
Growth Now News