Gold Import Rules India: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ડ્યુટી-ફ્રી સોનાની આયાત માટેના નિયમો કડક બનાવ્યા છે. પ્રતિ લાઇસન્સ મર્યાદા હવે 100 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં છે. સરકારે સોના પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કર્યાના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ પગલું રેકોર્ડ આયાત બિલને અંકુશમાં લેવાના વ્યાપક પ્રયાસોનો...