રાજ્ય સરકારના સાહસ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારને કુલ રૂપિયા 384.67 કરોડના ડિવિડન્ડની ચૂકવણી કરી.