Benjamin Netanyahu Palestine State Gaza Peace Plan: ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઈન રાષ્ટ્રની રચનાની સંભાવનાને લઈને કડક વલણ વ્યક્ત કર્યું છે. આપેલી માહિતી અનુસાર, નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી તેઓ ઇઝરાયલના વડાપ્રધાન છે ત્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્ર બનશે નહીં. નેતન્યાહૂના આ નિવેદનથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના...